તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી | સંજાણ રેલવે સ્ટેશને અપ લાઇન ટ્રેક ઉપર સોમવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | સંજાણ રેલવે સ્ટેશને અપ લાઇન ટ્રેક ઉપર સોમવારે સાંજે ઓખા અરર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનની ટક્કર વાગતાથી 25 વર્ષના યુવકનું ગંભીર ઇજાથી મોત થયું છે. પાતળો બાંધો અને રંગે ઘઉં વર્ણીય એવા મૃતક યુવકના ડાબા હાથ ઉપર દિલ તથા જમણા હાથ ઉપર ઓમનું નિશાન ત્રોફાવેલ છે જેની અોળખ થઇ શકી નથી. આ બનાવ અંગે વાપી જીઆરપીએ આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ જમાદાર અનવર હશનભાઇ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો