તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|વલસાડ સિવિલ હોસ્પિટલ પાસે જયરાજ પાર્કમાં કથાકાર પ્રફુલભાઇ શુકલના સાંનિધ્યમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વલસાડ સિવિલ હોસ્પિટલ પાસે જયરાજ પાર્કમાં કથાકાર પ્રફુલભાઇ શુકલના સાંનિધ્યમાં ચાલી રહેલા ચેત્રી નવરાત્રી અનુસઠાનમા સુપ્રીમકોર્ટના એડવોકેટ પ્રીતિબેન જીજ્ઞેશભાઈ જોષીના યજમાન પદે અંગારક ચોથ નિમિતે શ્રી ગણેશયાગ અને નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઇ શુકલએ જણાવ્યું કે, આજે નવરાત્રીના ચોથા દિવસે માતાજીના કુશમાંડા સ્વરૂપનું પૂજન અર્ચન કર્યું હતું. જયરાજ પાર્કમા ચાલી રહેલા દેવી ઉપાસનાના આ અનુષ્ઠાનમા માતાજીની પ્રતિમા,જવારા તથા ઘટસ્થાપનની દરરોજ રાજોપચાર મહા પૂજા થઈ રહી છે. જેમાં ભક્તો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. બુધવારે પાંચમો નવચંડી યજ્ઞમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિના તમામ પદાધિકારો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...