તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઈન્ડિયા દ્વારા કુડો રમત ની નેશનલ ટુર્નામેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઈન્ડિયા દ્વારા કુડો રમત ની નેશનલ ટુર્નામેન્ટ સાગર મધ્ય પ્રદેશમાં 15 થી 20 ડિસેમ્બરમાં યોજાશે. વાપી ખાતે ફૂડો( મિકસડ મર્શલ આર્ટ )ની તાલીમ આપતા સેન્સાઇ હિતેશ કામલીના હાથ હેઠળ તાલીમ લેતા કૂડો ફાઇટર્સ રાજ્યમાં પ્રથમ ક્રમે તનિશ્ક હિતેશ કામલી, પબ્લિક સ્કૂલ ધો. 11 સાયન્સની અંડર 17 વય જૂથમા -65 કિ. ગ્રા વજન કેટેગરીમાં દ્વિતિયક્રમે સૂરજ ત્રિભુવન યાદવ, પબ્લિક સ્કૂલ ધી 8 ની અંડર 14 વય જુથ માં -52 કી ગ્રાં વજન કેટેગરી માં ત્રીજાક્રમે અર્જુન સોહનલાલ ચૌહાણ, ફેલોશિપ મિશન સ્કૂલ ધો 12 કોમર્સ ની અંડર 19 વય જૂથ માં -68 કિ. ગ્રા વજન કેટેગરીમાં પસંગી થઈ ત્રણે કૂડો ફાઈટર મધ્યપ્રદેશ ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...