વાપી ગુરૂકુળ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનો 13મો વાર્ષિકોત્સવ ઉજવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી|વાપીની ગુરૂકુળ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનો 13મો વાર્ષિકોત્સવની ઉજવણી તા. 13 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અાપવામાં આવી, પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપ્યો હતો. જેમાં અતિથિ તરીકે PI અેન.કે.કામળીયા અને ડો.આશાબેન દિક્ષિત હાજર રહ્યા હતાં. પ્રિ.દિપ્તિબેન કામદાર સ્કૂલની વર્ષ દરમિયાન કરવામાં આવેલી કાર્યની માહિતી પૂરી પાડી હતી.
અન્ય સમાચારો પણ છે...