તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ફેશન ડિઝાઇનર વિદ્યાર્થિનીનો ઉત્કર્ષ દેખાવअेુअ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપીની घઆઇએનઆઇએફડી વાપી ફેશન ડિઝાઇન વિद्यદ્યાર્થી દ્વારા ગારમેન્ટ બનાવામાં આવેલ તે ગારમેન્ટ અમેરિકામાં ફેશન શો ન્યુયોર્ક ફેશનવીકમાં ફેશન મોડેલ દ્વારા રેમ્પવોક કરવામાં આવ્યું હતું. આઇએનઆઇએફડી વાપી દરેક વર્ષે પોતાના વિદ્યાર્થીઓને ફેશનશોમાં પ્લેટફોર્મ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. માટે વાપીનાં વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનમાં પોતાનું નામ રોશન કરે તે માટે સંસ્થા દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો