તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|ડો. એપીજે અબ્દુલકલામ સરકારી કોલેજ ડોકમરડી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમણ ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|ડો. એપીજે અબ્દુલકલામ સરકારી કોલેજ ડોકમરડી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમણ ઉજવાયો હતો. આ દરમ્યાન સિગ્નેચર ડે, બ્લેક એન્ડ વાઈટ ડે, બ્લેઝર ડે , સાડી ડે, ગ્રુપ ડે અને હેલોવીન ડે જેવા ડે નું આયોજન કરાયું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનું આયોજન દાનહ શિક્ષા સચિવ અને શિક્ષા નિર્દેશકના દિશાનિર્દેશમાં કોલેજના પ્રિ.ભગવાનજી ઝા ના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો