તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી| વાપીમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજંયતિ મહોત્સવ સમિતિ દ્વારા બંઘારણનાં ઘડવૈયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપીમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજંયતિ મહોત્સવ સમિતિ દ્વારા બંઘારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીની 125મી જન્મ જંયતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચણોદ આંબેડકર નગરથી રેલી કાઢવામાં આવશે. જે ડો.આંબેડકર ચોક ખાતે ડો.બાબા આંબેડકર ચોક પર પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવશે. જે રેલી વાપીનાં મુખ્યમાર્ગો પર ફરશે જેમાં લોકો મોટી સંખ્યામાં લોકો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...