તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|વાપી નગરપાલિકામાં મહાત્મા ગાંઘીજીની 150મી જન્મજંયતિ નિમિતે સ્વચ્છતા હી સેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી નગરપાલિકામાં મહાત્મા ગાંઘીજીની 150મી જન્મજંયતિ નિમિતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતગર્ત નગરપાલિકાનાં સભાગૃહમાં સરકારી 10 સ્કુલનાં કુલ 20 વિદ્યાર્થીઓની વચ્ચે નિબંધ અને ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.આમ સ્વચ્છતા હી સેવા પર લોકોમાં જાગૃતતા આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...