તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વાપીમાં આજે બાળ સંગીત સંઘ્યાનું આયોજન વાપીજીઆઇડીસી સ્થિત લાયન્સ ઉપાસના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપીમાં આજે બાળ સંગીત સંઘ્યાનું આયોજન વાપીજીઆઇડીસી સ્થિત લાયન્સ ઉપાસના હોલ ખાતે સાંજે 5 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.તેમાં પંડિત રામસ્વરૂપ પાઠક મહાવિઘાલય વાપીની ટીમ ભાગ લેશે.કાર્યક્રમમાં પારડીનાં ઘારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુ દેસાઇ,વીઆઇએનાં પ્રમુખ પ્રકાશ ભદ્રા, સેક્રેટરી સતીષ પટેલ, કિરીટ શાસ્ત્રી વગેરે ઉપસ્થિત રહેશે. જયારે સમગ્ર કાર્યક્રમ બાલક્રિષ્ણા સંગીતનાં જાણકાર સંતોષ પાઠકની ટીમ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો