તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ચણોદની કેબીએસ કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|વાપી ચણોદ સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજનો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજનાં વિઘાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશભક્તિ ગીત, ગ્રુપડાન્સ, ગરબા વગેરે કૃતિઓ રજૂ કરી હતી. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે કિરણ ઘોઘરી,કેશવજી ગોસરાની,વગેરે ઉપસ્થિત રહયા હતાં.સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી એ.કે.શાહ,કાંતિલાલ હરિયા વગેરે હાજર રહયા હતાં.સમગ્ર કાર્યક્રમ કોલેજનાં ઇન્ચાર્જ આચાર્ય પૂનમબેન ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો