તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી બસ ડેપોથી દારૂ સાથે એક મહિલા ઝડપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી | મંગળવારે વહેલી સવારે વાપી બસ સ્ટેશનના પ્લેટફોર્મની સામે રીક્ષામાં દારૂનો જથ્થો રાખી ઉભેલી એક મહિલાની ધરપકડ કરાઇ હતી.આરોપી હિનાબેન મેહુલ પટેલ રહે.ગણદેવી નવસારી રીક્ષામાં દારૂ કિં.રૂ.28,650લઇને ઉભી હતી. તે દરમિયાન તેની ધરપકડ કરીરીક્ષા, ત્રણ મોબાઇલ અને દારૂનો જથ્થો કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો