તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|જિલ્લા કર્મચારી સેવા મંડળના જણાવ્યાં મુજબ ગુજરાતના 272 તાલુકા અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|જિલ્લા કર્મચારી સેવા મંડળના જણાવ્યાં મુજબ ગુજરાતના 272 તાલુકા અને જિલ્લાઓ ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળ વડોદરા સાથે જોડાયેલા છે. પેન્શનરોના વણઉકેલ્યા પ્રશ્નોની વાર-વાર સરકારને રજૂઆત કરવા છતાં કોઇ પ્રશ્ન હલ થયો નથી. જેને લઇ પેન્શનરોમાં નારાજગી ફેલાઇ છે. 15થી 20 વર્ષ સુધી પેન્શનરો વિવિધ મુદે રજૂઆતો કરી રહ્યાં છે. સરકારે પ્રશ્નોનો નિકાલ કર્યો નથી. જેને લઇ ગુજરાત રાજય નિવૃત કર્મચારી મંડળના આદેશ મુજબ ગુરૂવારે બપોરે 1. કલાકે કલેકટરને આવેદનપત્ર આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો