તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|9મી સિનિયર નેશનલ કુરાશ ચેમ્પિનશીપ સેમિનાર 30 માર્ચથી 2 એપ્રિલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|9મી સિનિયર નેશનલ કુરાશ ચેમ્પિનશીપ સેમિનાર 30 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતે યોજાઇ હતી. જેમાં કુરાશ રમતમાં ભારતભરમાંથી દરેક રાજયોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાની સારસ્વત ઇન્ટરનેશનલ એકડમી રાતા વાપીમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાઠોડ નરેશ એચ.એ. 73 કિલો ગ્રામ વજનમાં સિનિયર વિભાગમાં નેશનલ કક્ષાએ ભાગ લઇ વલસાડ જિલ્લાનું ગૌરવ વધાયું છે. શાળા પરિવારે પણ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...