તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|હમ્પ્ટી ડમ્પ્ટી પ્રિ-સ્કૂલનો 10 મો વાર્ષિકોત્સવ રાજસ્થાન ભવન, ચણોદ ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|હમ્પ્ટી ડમ્પ્ટી પ્રિ-સ્કૂલનો 10 મો વાર્ષિકોત્સવ રાજસ્થાન ભવન, ચણોદ ખાતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં આર. એસ. ઝુનઝુનવાલા સ્કૂલના આચાર્ય રીચા શાહ, કાર્યક્રમનું સંચાલન હરીયા પાર્ક બ્રાંચ ના આચાર્ય પ્રિયંક કંસારા અને ચલા બ્રાંચના આચાર્ય પરિમલ પલાંન્ડેએ કયુઁ હતું. ઈનામ વિતરણ કરાયું હતું. જેમાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો