તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડના સગીરની પૂર્ણા નદીમાંથી લાશ મળી આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માયપુર | વાલોડ ચાર રસ્તા નજીક આવેલ સાતવલ્લા ફળિયામાં રહેતાં નટુભાઈ ભનનભાઈ રાઠોડના સગીર વયના ભત્રીજો તેમની સાથે રહેતો હતો. આ સત્તર વર્ષીય સગીર નાનપણથી કોઈપણ વાત સારી રીતે સમજી શકતો ન હોવાથી તેને શાળામાં અભ્યાસ માટે દાખલ પણ કરેલ ન હતો. આ સગીર તા. 21મીના રોજ સાંજે 5 વાગ્યે સુધી ફળિયામાં રમતો હતો ત્યારબાદ મળી આવ્યો ન હતો. સાંજે કાકાએ વાલોડ ચાર રસ્તા તથા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા કશે ન મળતાં ગુમ થયા અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આજરોજ સવારના સાડા અગ્યારેક વાગ્યાના સમયે બાપા સીતારામ મંદિરની પાછળ બુહારીની પૂર્ણા નદીમાંથી એક અજાણયા ઈસમની લાશ મળી હોવાની માહિતી મળતાં લાશને જોવા જતાં લાશ સગીરની હોવાનું તેના કાકાએ ઓળખ કરી હતી. આ અંગે ઘટનાની તપાસ પીએસઆઇ એ.ડી. ખાંટ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો