તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટાપોંઢા હાઇસ્કૂલમાં વાલીદિન અને ભૂતપૂર્વ વિઘાર્થીઓનું સન્માન કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટાપોંઢા શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત શાહ જી.એમ.ડી સાર્વજનિક હાઇસ્કूલમાં વાલીદિન અને ભૂતपूપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જીતુ પટેલે 5 લાખની સહાયની જાહેરાત કરી હતી. તથા ભૂતપૂર્વ વિઘાર્થીઓનું સન્માન કરાયું હતું.જેમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌઘરી, સંસદસભ્ય ડો.કે.સી.પટેલ, બાબુ વરઠા, મંડળના પ્રમુખ કેતન પટેલ, આચાર્ય દિનેશ ત્રિવેદી,ભાજપના કિરણ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો