તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિલ્લાના HIV પીડિતોને વડોદરાનો ધક્કો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા HIV/AIDSના દર્દીઓ પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરી મફત ટેસ્ટિંગ, મફત સારવાર અને મફત દવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં સ્ટાફની અછત જેવી તકલીફોમાં દર્દીઓ ધક્કે ચઢતા હોય છે. ક્યારેક ટેસ્ટિંગ માટેની કીટ ન હોય અથવા મશીન બગડ્યું હોય તેવી પણ તકલીફ જોવા મળે છે.

થોડા દિવસ પર જ નર્મદાના 350 જેટલા HIV પીડિતોને ટીબી જેવા ચેપ સામે રક્ષણ આપતી દવા પણ આવી ન હોવાની બુમ ઉઠી હતી. નર્મદા જિલ્લા સહિતના કેટલાક HIV પીડિતો વડોદરા સયાજી હોસ્પિટલના ART સેન્ટર પર ગયા હતા.

જ્યાં સમયાંતરે તેમના CD-4 ની તપાસ થતી હોય છે. પરંતુ ત્યાં રોજગાર અને ભાડું બગાડી ગયેલા પીડિતોને જાણવા મળ્યું કે CD-4 ટેસ્ટિંગનું મશીન બગડ્યું છે. જેથી ત્યાં પહોંચેલા તમામને અઠવાડિયે અથવા બે ચાર દિવસ બાદ આવવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો