ઉદવાડા શ્રી શંખેશ્વર તીર્થધામમાં પરમાત્માના અભિષેક કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|ઉદવાડા શ્રી શંખેશ્વર તીર્થધામમાં જૈનાચાર્ય, જૈનમુનિની નિશ્રામાં પરમાત્માના અઢાર અભિષેક કરવામાં આવ્યા હતાં. અને જણાવ્યું કે, દુનિયા જે સુખ મેળવવા દોડધામ કરે છે એ સુખ જો મેળવવા જેવા હોત તો શાસ્ત્રકારો માનવ જન્મની મહત્તા કયારેય ન આંકી શકતે કારણ કારણ સુખ માનવ ગતિ કરતા દેવ ગતિમાં કઇ ગણું વધારે છે.

અન્ય સમાચારો પણ છે...