તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેબનશાહ વલીની દરગાહ ઉપર ઉર્સ શરીફ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાના પાણીખડક ગામે આવેલી હઝરત પીર ગેબનશાહ વલીની દરગાહ ઉપર સૌપ્રથમવાર ઉર્સ શરીફનું આયોજન આગામી 29મી એપ્રિલ સોમવારે કરવામાં આવ્યું છે.ં સાંજે 4 કલાકે દરગાહ ઉપર સંદલ શરીફ ચઢાવવામાં આવશે. હબીબભાઈ ખલીફાએ જણાવ્યું કે બાબાના ઉર્સ શરીફ પ્રસંગે કવ્વાલીનો શાનદાર મુકાબલો રાખવામાં આવ્યો છે.જેમાં ગુજરાતના કવ્વાલ અરમાન રાજા અને મુંબઈના કવ્વાલ સુહાના રંગીલી કવ્વાલીની રંગત જમાવશે. કાર્યક્રમને સફળ બનાવવા વેણીલાલ પટેલ, કાંતિલાલ પટેલ સહિતના આગેવાનો સહયોગ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...