તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Urmar Joshi Demand For Giving Headgear To Different Village Panchayats 031116

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરવા જોષી - માથાવાળીને અલગ ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા | આઝાદીના 72 વર્ષ વીત્યા છતાં છતાં નર્મદા જિલ્લામાં કેટલીય એવી ગ્રામ પંચાયતો છે તે વિકાસથી વંચિત છે. જેની પાછળ જવાબદાર છે બે કે તેથી વધુ ગામો એકત્રિત કરી ગૃપ ગ્રામ પંચાયત બનાવાઈ છે. ઉમરવા જોષી અને માથાવાળી તથા ચીનકુવા જેવા ગામો ડુંગર પરના ગામો છે અને આ ગામો મોટાઆંબા ગૃપ ગ્રામ પંચાયતમાં આવે છે. આ ગામોની વસ્તી પણ 2500 થી 3000 કરતા પણ વધુ છે. આ ગામોના લોકોને તલાટીના કામ માટે 10 કીમી દુર મોટા આંબા ગામમાં આવવું પડે છે. ત્યારે આ ગામોને સ્વતંત્ર ગ્રુપ ગ્રામ પંચાયત નો દરજ્જો મળે એ જરૂરી છે. માટે આ ગામોના આગેવાનોએ ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન આપી તેમની સમસ્યા વર્ણવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો