તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારનેરા હાઇવે પર વાહન અડફેટે અજાણ્યાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | પારનેરા પારડી સુગર ફેક્ટરી પાસે હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે હાઇવે ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારી કમકમાટી ભર્યું મોત નિપજાવ્યું હતું.વલસાડ પારનેરા પારડી સુગર ફેક્ટરી બ્રિજના ઉત્તર છેડે હાઇવે 48 ઉપર વાપીથી સુરત જતા રોડ ઉપર સોમવારે રાત્રે 8:30 કલાક દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી લાવી સુગર ફેક્ટરી બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા એક અજાણ્યા રાહદારીને ટક્કર મારી ઉડાડી દિધો હતો.

અન્ય સમાચારો પણ છે...