તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામનો યુવક બગવાડા સ્ટેશનથી ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માહ્યાવંશી ફળિયાનો યુવક, હર્ષિલ ઉર્ફે રાહુલ દિપકભાઇ નારગોલીયા, 4 એપ્રિલના રોજ બગવાડા રેલવે સ્ટેશનથી ગુમ થયો છે. ગુમ થનારની ઉમર 21 વર્ષ, રંગે શ્યામ, મોઢું ગોળ, ઉંચાઇ આશરે 5.8 ફુટ, સફેદ કલરનો ફુલની ડિઝાઇનવાળુ શર્ટ અને વાદળી કલરનો પેન્ટ પેહેર્યો છે. આ યુવક હિન્‍દી-ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્‍યકિતની જો કોઇને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...