તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ|ઉમરગામ તાલુકાના દેહરી ગામે ગ્રામ પંચાયત અને મિત્ર મંડળ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|ઉમરગામ તાલુકાના દેહરી ગામે ગ્રામ પંચાયત અને મિત્ર મંડળ દ્વારા કામરવાડ ક્રિકેટ મેદાનમાં સ્વ. દિપક્ભાઈ.એલ. માહ્યાવંશીના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં વીસ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં રવિન્દ્ર ઇલેવન (મોરેવાસ)દેહરી ચેમ્પિયન વિજેતા બની હતી. જયારે દેહરી કામરવાડ એ ટીમ રનર્સ અપ ઉપવિજેતા બની હતી.બન્ને ટીમોને રોકડ તથા ટ્રોફી આપી હતી. દેહરીના સરપંચ ઉપસરપંચ સભ્યો સ્ટાફ અને મંત્રી રમણ પાટકર તાલુકા ભાજપના પ્રમુખ કનુ સોનપાલ મહામંત્રી સુભાષ બારગા, મુકેશ પટેલ અને ઉદ્યોગપતિ ઈશ્વર બારી હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...