તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ|ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલક ટ્રસ્ટ દ્વારા ધ અગ્રથા એકડમી ઈન્ગ્લીશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલક ટ્રસ્ટ દ્વારા ધ અગ્રથા એકડમી ઈન્ગ્લીશ સ્કૂલનો પાંચમો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં સ્કૂલનો વાર્ષિક અહેવાલ CEO અનામિકા મેડમ વાચી સ્કૂલનાં ફ્યુચર પ્લાનિંગ માટેની સુંદર રૂપરેખા આપી હતી. ઉમરગામ અગ્રણી ડોમ્સ ગ્રુપ તરફથી શાળાને 10લાખ નું માનદ દાન મળેલ જે શાળા પ્રમુખ ઈશ્વરબારી તથા ઉલ્હાસભાઈ, બંકીમભાઈ અને મધુકાકા તથા ટ્રસ્ટીઓ ડોમ્સ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો