તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામમાં જુગાર રમતા 6 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|કામળવાડ તળાવ ખાતે કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી 7780નો મુદ્દામાલ સાથે 6 જુગારીયાઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. પકડાયેલા જુગારીયાઓમાં અનિલ દુબળા, મિલન દુબળા, ધનસુખ કોળી, રૂધન પાસવાન, નયન પાટિલ, દિનેશ દુબળા તમામ રહે ઉમરગામની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હજાર કરી જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...