તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચ્છલ કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ | ઉચ્છલ સરકારી વિનયન કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2018-19ની વિદ્યાર્થીસંઘની ચૂંટણી 11-1-2019ના રોજ નિવિઘ્ને સંપન્ન થઈ હતી. જેમાંજીએસ તરીકે અંકરુભાઈ રાકેશભાઈ ગામીત બિનહરીફ વિજેતા થયા હતાં. ત્યારબાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં મીનાક્ષીબહેન દિનેશભાઈ ગામીત એલઆર, અંકિતાબેહન ચેતનભાઈ ગામીત એલઆર, ઉર્મિલાબહેન ધીરુભાઈ ગામીત એલઆર, નમૃતાબહેન નરેશભાઈ ગામીત એલઆર પ્રમોદીનીબહેન પ્રદિપભાઈ વસાવા એલઆર, તેમજ હિરેનભાઈ ગણેશભાઈ ગામીત સીઆર તરીકે સમિતીઓની રસના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...