તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોગામા અને સરૈયા ગામે બે યુવાને ફાંસો ખાધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકાના નોગામાના ઢોડીયાવાડમાં રહેતો અરૂણ છીબુભાઈ પટેલ (ઉ.વ.27)એ કોઈ અગમ્ય કારણોસર હોળીના દિવસે સાંજના સમયે પોતાના ઘરમાં હુક સાથે કાપડના દુ઼પટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. જયારે બીજા એક બનાવમાં સરૈયા ગામે નવા ફળિયામાં રહેતા અજય ભીખાભાઈ હળપતિ (ઉ.વ.28)ની પત્ની પિયર ગયેલી હોય અને પોતે ઘરમાં એકલો જ રહેતો હોય ત્યારે ગઈકાલે મંગળવારની રાત્રિના સમયે અજય હળપતિએ મકાનના પતરા મુકવાની લોખંડની એંગલ સાથે કાપડની ઓઢણી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવની વધુ તપાસ રાનકુવા પોલીસ મથકના હેકો આશિષ મનુભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો