તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં દારૂની ખેપ મારતા બેની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપીમાં રહેતા બે યુવકો મોપેડ ઉપર દમણથી દારૂની બે બોટલ લઇ નીકળતા એલસીબીના હાથે ઝડપાયા હતા. પોલીસે મોપેડ, મોબાઇલ અને દારૂ મળી 56,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો. એલસીબીની ટીમ ચકાસણીમાં હતી. તે દરમિયાન દમણ તરફથી આવતા નંબર વગરની મોપેડને અટકાવી ડિગ્ગીમાં ચકાસણી કરતા અંદરથી દારૂની બે બોટલ કિં.રૂ.1,000 મળી આવતા આરોપી સાજીદ ઉર્ફે શાહરૂખ ઇમરાન શેખ રહે.ઇમરાનનગર અને ભદ્રેશ ઉર્પે ભદ્રો નાયકા રહે.નાયકવાડની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...