તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાં દારૂની ખેપ મારતા બે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી | દમણથી કારમાં દારૂ ભરી બે ઈસમો આવી રહ્યા હોવાની વલસાડ એલસીબી ટીમે બાતમી મળતા મોતીવાડા હનુમાન મંદિર પાસે ડિડી03ડી 0560 કારને અટકાવી હતી કારમાં સવાર બે ખેપીયા ડેનિસ હસમુખ પટેલ રહે ઉદવાડા ડુંગરી બેરવાડ તેમજ જયંતિ વાઘા ઠાકોર રહે પારડી 310 પ્રિન્સેસપાર્ક ભાગવામાં સફળ થાય તે પહેલાં કોરડોન કરી ઝડપી પડયા હતા.અને કારમાં થી દારૂ ની બાટલી નંગ 110 જેની કિંમત રૂ 13000 મળી આવતા કાર મળી કુલ્લે રૂ 1.24500નો મુદ્દામાલ કબ્જે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો