તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવામાં પેપરશીટ ભરેલી ટ્રક પલટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી | પુના ભીગવાન ખાતે આવેલી પેપર મિલમાં પેપર શીટ ભરીને અમદાવાદ જવા નીકળેલી ટ્રક શુક્રવારે રાત્રે 10 વાગ્યે કપરાડા આરટીઓનો ઘાટ ઉતરીને આવી રહી હતી. આ દરમિયાન ટ્રકના ચાલકે સચિન સુરેશભાઇ થોરાટે પૂરઝડપે હંકારી લાવીને ટ્રકના સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ધાળમાં પલટી ગઇ હતી. જોકે, ટ્રકના ચાલકે ચાલુ ટ્રકમાં કુદકો મારી દેતા બચાવ થયો હતો. ટ્રક પલટી જતા ટ્રકમાં રાખવામાં આવેલા પેપર શીટને ભારે નુકશાની થઇ હતી. આ બનાવ અંગે કપરાડા પોલીસે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો