તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજપોર બુજરંપ પાસે ટ્રક પલટી મારી જતાં રસ્તો બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નવસારી રાજ્યધોરી માર્ગ પર તાજપોર બુજરંગ ગામની સીમમાં કોયલી ખાડીના ચઢાવ પર શનિવારે બપોરના સમયે શેરડી ભરેલી ટ્રક પલટી મારી હતી. રસ્તાની વચ્ચે શેરડી સાથે ટ્રક અડચણરૂપ બનતા વાહન ચાલકોને અવાર જવર કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, કલાકથી વધુ સમય પસાર થવા છતાં રસ્તો ખૂલ્લો થયો ન હતો. તસવીર - રાજુ પટેલ

અન્ય સમાચારો પણ છે...