તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા નગરમાં તુલસી વિવાહનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા| વ્યારા નગરમાં અજીતનાથ કોપોરેશન અને રત્નમણિ નગર સોસાયટી માં ભાવિક ભક્તો દ્વારા એકઠા થયા હતા અને અગિયારસના દિવસે તુલસી વિવાહ નો આયોજન કરવામાં આવ્યો હતો .જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા ધાર્મિક વિધિ અનુસાર બ્રહ્મણો ની હાજરીમાં તુલસી વિવાહનો કાર્યક્રમ વિધિવત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...