તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવાર મકસંક્રાતીથી બેત્રણ દિવસ સુધી વાપી સહીત આજુબાજુના વિસ્તારોમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મંગળવાર મકસંક્રાતીથી બેત્રણ દિવસ સુધી વાપી સહીત આજુબાજુના વિસ્તારોમાં પતંગના દોરાથી ઘવાયેલા કે ફસાયેલા સેક્ડો પક્ષીઓને બચાવવા વાપીના જીવદયાપ્રેમી સંજય પવાર સજ્જ બન્યા છે.ક્યા પણ આવા ઘવાયેલા કે ફસાયેલા પક્ષી દેકાય તો તેણે પોતાનો સંપર્ક મોબાઇલ નં.9512612930 ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે કરવા અપીલ કરી છે.વાપી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ઝેરી-બીન ઝેરી નાગ પકડવાનું તેમજ ઘવાયેલા પશુ કે પક્ષીઓને ઉગારવાનું નિસ્વાર્થ ભાવે કાર્યકરતા આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો