તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબેન ગામે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીના બાબેન ખાતે આવેલ લાઇફસ્ટાઇલ સોસાયટીના રહીસો દ્વારા પુલવામાંમાં થયેલ આતંકી હુમલા માં સાહિદ થયેલા દેસના જવાનોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો હાજર રહી બે મિનિટનું મોન પાડી કેંડલ સળગાવી સહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને સહીદોના પરેવારને આવેલ આફત સહન કરવા પરમાત્માને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો