તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બારડોલી | બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ દ્વારા આયુષ ની કચેરી ગાંધીનગરની ગાઈડલાઈન અનુસાર કોરોના વાઇરસના સંક્રમણ સામે મહત્તમ પ્રજાજનો સુધી રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન તથા ઉકાળા કેમ્પ સંદર્ભે આજ તા.12-3-20ના રોજ સમગ્ર બારડોલી તાલુકાના પ્રાથમિક શાળાઓના આચાર્યોની તાલીમમાં આચાર્યોને કોરોના વાઇરસ અંગે માર્ગદર્શન આપી ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્યામસિટી રો હાઉસ,ઇસરોલી માં ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેમાં 210 જેટલા લોકો એ આ ઉકાળા વિતરણ નો લાભ લીધો. આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ દવાખાનું બારડોલી, સત્યાગ્રહ હોસ્પિટલ, લીમડાચોકના મેડિકલ ઓફિસર વૈદ્ય પ્રીતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો