તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં ટીબી નાબુદી અંગે તાલીમ અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકા મથક બીઆરસી ભવન ખાતે ટીબી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાઇ હતી.ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ વિર્ષ 2022 સુધીમાં ગુજરાતને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ ચલાવે છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકા મથક ખાતે માંગરોળ તાલુકાના તમામ આરોગ્ય મેઈલ આરોગ્ય વર્કરો, ફાર્માસિસ્ટો, મેડિકલ ઓફિસરો તેમજ લેબોરેટરી ટેકનિશિયનોને નવી ગાઈડલાઈન અને ટીબીની જાગૃતિ અંગે તેમજ ટીબીને કઈ રીતે નાબુદ કરી શકાય તેની તાલીમ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો