તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઉકાઈના સાંઈ મંદિરનો પાટોત્સવ ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉકાઈ પાથરડા ખાતે આવેલ શ્રી સાઈબાબા મંદિરનો નવમો સાલગીરી (સ્થાપના દિન ) મહોત્સવ શનિવારે ઉજવવામાં આવશે. આ પ્રસંગે શુક્રવારે સાઈબાબાની પાલખી સાથેની શોભાયાત્રા સાઈબાબા મંદિરથી નીકળી હતી. શનિવારે સવારે 8 કલાકે શ્રી સાઈબાબાનો હોમ હવન અને દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું છે જયારે સાંજે 5 કલાકે બાબાના ભક્તો માટે મહાપ્રસાદી/ભંડારો પણ થનાર છે. સાંજે 6 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ થનાર હોય ભક્તોને તમામ કાર્યક્રમનો લાભ લેવા માટે વ્યવસ્થાપક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો