તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જનરલ મેનેજર અંચેલી રેલવે સ્ટેશનની મુલાકાત લેશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમલસાડ | અંચેલી રેલવે સ્ટેશન ફલેગ સ્ટેશન હોય ઘણાં વર્ષ પહેલા પ્લેટફોર્મ બનાવાતા રેલ મુસાફરોએ રાહત અનુભવી હતી. જોકે હાલ ત્રણ-ચાર મહિના કરતા વધુ સમયથી અંચેલીના સ્ટેશનનું તંત્ર દ્વારા નવિનીકરણ હાથ ધરાતા જે કામ પૂર્ણતાને આરે છે ત્યારે 28મીને ગુરૂવારે 10.30 કલાકે તેનું નિરીક્ષણ કરવા પધારવાના હોય તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અંચેલી રેલવે સ્ટેશન પર પાયાની સુવિધા, ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ અંગે અંચેલી ગામના માજી સરપંચ હિતેશ પટેલ, ડો. વિનોદ પટેલ, ભાસ્કર પટેલ, કિરીટ નાયક સહિત આગેવાનો જનરલ મેનેજરને રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો