વ્યારા આઇ.ટી.આઇમાં પ્રવેશ મેળવવા જોગ

Vyara News - to get admission in vyara iti 080508

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા | તાપી જિલ્લાના વ્યારા(ઇન્દુગામ) ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓગષ્ટ-૨૦૧૯થી શરૂ થતા સત્ર માટે પ્રવેશ કાર્યાવહી ચાલુ છે. સંસ્થા ખાતે ફીટર, વાયરમેન,ઇલેકટ્રીશિયન, ઇલેકટ્રોનિક મિકેનીક, ડ્રાફટીમેન સિવિલ, વેલ્ડર(ફેબ્રિકેશન એન્ડ ફિટીંગ),સુઇંગ ટેકનોલોજી(સિવણ),હેલ્થ સેનેટરી ઇન્સપેકટર, વેલ્ડર, કોપા, આર્મેચર મોટર રિવાઇન્ડીંગ, સ્ટેનો-કમ-કોમ્પ્યુટર ઓપરેટર, અને ડિઝલ મિકેનીક જેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઇ પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૮,૯ પાસ તથા ધોરણ ૧૦ પાસ/નપાસ ઉમેદવારોએ તાત્કાલિક આઇટી.આઇ, વ્યારા(ઇન્દુગામ) રૂબરૂ સંપર્ક કરવા આચાર્ય, આઇ.ટી.આઇ,વ્યારા(ઇન્દુગામ) તરફથી જણાવાયું છે.

X
Vyara News - to get admission in vyara iti 080508

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી