તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ પાલિકા પ્રમુખ દ્વારા શાળાના બાળકો માટે તિથિભોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|સેલવાસ નગર પાલિકા સંચાલિત સેન્ટર પ્રાઈમરી ઈંગ્લીશ મીડીયમ શાળામા પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના જન્મદિવસ નિમિતે વિદ્યાર્થીઓ માટે તિથિભોજનનું આયોજન કર્યુ હતું. આ શાળામા પ્રસાશન દ્વારા ગુણોત્સવ કાર્યક્રમનંુ આયોજન કર્યુ હતું. શાળામાં તિથિભોજન દરમ્યાન અંદાજે ચાર હજાર વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ અવસરે વોર્ડ નં.6ના સભ્ય સુભાષભાઈ પટેલ, શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો