તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છ દુધ એટલે જે દુધ તંદુરસ્ત દુધાળા પશુઓ દ્વારા ઉત્પન થયેલુ હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ અને સુગંધ ધરાવતુ હોય અને જેમાં ખુબજ ઓછી માત્રામાં હાનિકારક જીવાણું અને રસાયણના અવશેષો હોય તથા જેને કોઈપણ પ્રકારની પ્રક્રિયા વિના લાંબો સમય સંગ્રહ કરી શકાય તેવા દુધને સ્વચ્છ દુધ કહેવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશના દુધ ઉત્પાદનમાં ખુબજ પ્રગતી થઈ છે. આજના વૈશ્વીકરણ અને હરીફાઈના યુગમાં જથ્થા સાથે ઉતમ ગુણવતા પણ ખુબજ મહત્વની છે. બીજા દેશોની તુલાનાએ આપણા દેશના દુધની ગુણવતા ઉતરતી કક્ષાની છે. જેમાં સુધારાનો ખુબજ અવકાશ રહેલ છે. ઉચ્ચ ગુણવતા અને નફા વચ્ચે અતુટ સંબધ છે. આપણે જાણીએ છીએ કે ભારતે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે હસ્તાક્ષર કરેલ છે, એટલે બીજા દેશો આપણા દેશમાં મુકત પણે વ્યાપાર કરવા આવી શકે. વિશ્વ હરિફાઈમાં ટકી રહેવા માટે આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણનો અમલ કરવો ફરજીયાત છે. આ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણના અમલ દ્વારા દુધની જૈવિક સુક્ષમતામાં સુધારો થાય એ આજના સમયની માંગ છે.

પશુપાલન
સ્વચ્છ દૂધના ફાયદા
સ્વચ્છ દૂધ જલ્લી બગડતુ નથી.

દૂધ અને તેની બનાવટ ઓછા ખર્ચે તૈયાર કરી વધુ વળતર મળે છે.

આરોગ્યને હાનિકારક ન હોવાથી નિકાસ કરવાનુ સરળ બને છે.

વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો