તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે વિશેષ સુવિધા કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ૩૩૧, માંડવી વિધાનસભા મતવિસ્તારમાં ૨૧૮, કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ૨૮૯, બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં ૨૭૪, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૪૪૯, વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૩૯૬ અને નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૬૪૯ દિવ્યાંગ મતદારો મળી કુલ ૨૬૦૬ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દરેક મતદાન મથક ઉપર મતદારોને સહાયતા માટે બી.એલ.ઓની હાજરી, મતદાન મથક ઉપર પીવાનું પાણી, તડકાથી સુરક્ષા માટે શેડ, દર એક પુરૂષદીઠ બે મહિલાઓને મતદાન માટે પ્રવેશ, વૃદ્ધ-સગર્ભા અને દિવ્યાંગ મતદારોને લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ, જરૂરિયાતમંદો માટે દિવ્યાંગ તેમજ વૃદ્ધ, અશકત મતદારો માટે વ્હીલચેર, પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ લિપીમાં બનાવેલ ખાસ મતપત્રકની સુવિધા, દિવ્યાંગ, અશકતતથા મુકબધિર મતદારો માટે સહાયકની સુવિધા સહિત આનુષાંગિક તમામ સુવિધાઓ કરાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...