તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની નરોલીના હાટ બજારમાંથી બાઇકની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | નાની નરોલી ગામે મુખ્ય માર્ગ પર દર ગુરુવારે ભરાતા હાટ બજારમાં દેગડિયા ગામના ટેકરી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતો હિતેશ પ્રેમસિંગ વસાવા શાકભાજી અને જીવન જરૂરિયાની વસ્તુ લેવા માટે સાઈન મોટરસાઈકલ (GJ-19AJ-1325) લઈને ગયોહતો. ત્યારે સાંજના સાત વાગ્યાના અરસામાં કોઈ આજમ્યા ઈસમ મોટરસાઈકલ ચોરી ગયો હતો. યુવકે માંગરોળ પોલીસમાં મોટરસાઈકલ ચોરી અંગે ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...