વાવમાં મોબાઇલ કંપનીનાં ટાવરની 24 બેટરીની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી | કામરેજ તાલુકાના વાવ ગામે ગોપનાથ હોટલની પાછળ આવેલ ઇનડશ મોબાઇલ કંપનીનાં ટાવરની બાજુમાં આવેલ બેટરીનાં કેબીનમાથી તા.11-2-2020નાં બપોરના એક વાગ્યાથી રાતના 12.00 વાગયા દરમિયાન કોઇ ચોર ઇસમ કેબીનના દરવાજાનું તાળુ તોડી રાખોડી કલરની અમરરાજ કંપનીની 24 નંગ બેટરી કિંમત 96000 રૂપિયાની ચોરીને લઈ ગયો હતો. જેની ફરિયાદ આર.એસ.સિકયુરીટીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનિષભાઇ રમેશભાઇ સોલંકીએ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...