તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેન ગામે યુવકોએ ફટાકડા ફોડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાનાં તેન ગામે નવા ફળિયાના યુવાનો દ્વારા આજરોજ ભારતીય વાયુ સેનાએ પુલવામામા થયેલા આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો સાહિદ થયા હતા. તેના બદલાના ભાગ રૂપે ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસી આતંકી અડ્ડાઓનો સફાયો કરો 300થી વધુ આતંકવાદીઓનો ખાતમો કરતાં યુવાનોએ ખુશી વ્યક્ત કરી ભારતીય વાયુ સેનાની સરાહના કરી સેનાની સિદ્ધિને ફટાકડાઓ ફોડી વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો