તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખેશમાં નજીવી બાબતે યુવકે ઝેર પીધું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના સુખેશ ફાર્મમાં રહેતા અને મજૂરી કામ કરતા પરેશભાઈ ઘનશ્યામભાઈ નાવડિયા અને તેનીપત્ની મીનાબેનના બે સંતાનો ગત રોજ રમતા રમતા ઝઘડી પડ્યા હતા જેને લઈ માતા પિતા પરેશભાઈ અને મીનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીમાં પરેશભાઈને ખોટું લાગી આવતા તેણે શાકભાજીમાં નાંખવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલમાં લાવી દાખલ કરાયો હતો હાલ આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો