તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર નદીના બ્રિજ પર ટ્રેનમાં મહિલા કપાઈને નીચે પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડી પાર નદીના રેલવે બ્રિજ પરથી ગત શુક્રવારે સવારે 11 કલાકે વાપી તરફ જતી ટ્રેન નં. 22930ના અડફેટમાં એક લાલ કલરની સાડી પહેરલી અંદાજે 55 વર્ષીય મહિલા અડફેટમાં આવી જતાં કપાઈ ગઈ હતી. અને જે બાદ બ્રિજ ઉપર મહિલાની સાડી અને અવશેસો બ્રિજ પરથી નીચે પાણીમાં પડી ગયા હતા. જે અંગે ટ્રેનચાલકે પારડી રેલવે સ્ટેશનને જાણ કરી હતી અને રેલવે સ્ટેશને પારડી પોલીસને જાણ કરતાં બીટ જમાદાર ચંદ્રકાંતભાઈ સ્થળે પહોચ્યા હતા. જ્યાં નદીના પાણીમાં મહિલાની બોડીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે ઉમરસાડી માછીવાડ ભરડા ફળિયા ખાતે દરિયા કિનારે મહિલાની લાશ મળી આવી હતી. જોકે અકસ્માતમાં માથાનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હોવાથી તેની ઓળખ મુશ્કેલ બની છે. તેની લાલ કલરની સાડી અને લાલ કલરની બ્લાઉસ આધારે તેની ઓળખ મેળવવા મથામણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો