તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડમાં નહેર પાસેથી બિનવારસી મોપેડ મળી આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે આ.હે.કો. ધર્મેશભાઈ ઉમેશભાઈને બાતમી મળી હતી કે વાલોડના નવા ફળિયાથી નનસાડ ગામ તરફ જતા માર્ગ પર ઉકાઈ ડાબા કાંઠાની નહેર પાસે એક સફેદ કલરની એક્ટિવા પડી હોવાની વાત મળતાં હે.કો.ધર્મેશભાઈ રમેશચંદ્ર હે.કો.સંજયભાઈ જમસાભાઈ સાથે સ્થળ પર જતાં તપાસ કરતા સફેદ કલરની એક્ટિવા જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ-21AG- 2294) બિનવારસી હાલતમાં ખેતરાડીમાંથી મળી આવી હતી. આ ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હોય CRPCની કલમ 102 મુજબ વાલોડ પોલીસે એક્ટિવા કબ્જે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...