તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી | કલસર નજીક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ટાટા ACE ટેમ્પો આવતા તેમાં પોલીસને એક સમયે ભંગારનો સામન મળ્યો હતો જોકે ઝીણવટ પૂર્વક જોતાં ટેમ્પામાં ચોર ખાના મળી આવ્યા હતા જેમાંથી પોલીસની દારૂની બાટલી નંગ 816 જેની કિમત રૂ 66 હજારનો દારૂનો જથ્થો હાથ લાગતાં રૂ 1 લાખનો ટેમ્પો કબ્જે લેવાયો હતો.અને ટેમ્પો ચાલક રવીન્દ્ર કેશવ જગદેવ રહે સુરત ડિંડોલી નવાગામની ધરપકડ કરવામાં આવી હતી. આ ભેજા બાજ બુટલેગરની ભેજાબાજી પોલીસ સામે ન ચાલી હતી અને પારડી સિનિયર પીએસઆઈ ના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો