તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટવમાં ભડકો થતા દાઝી ગયેલા યુવકે દમ તોડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | હરિયાલમાં રસોઈ બનાવતી વેળાએ સ્ટવમાં ભડકો થતાં દાઝી ગયેલા યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના હરિયાલ ગામ ખાતે એક કંપનીના ક્વાર્ટસમાં રહેતા બમબમકુમાર તા. 30-12-2019ના રોજ પોતાના રૂમ પર રસોઈ બનાવતા હતા. તે વેળાએ એકાએક સ્ટવમાં ભડકો થતા તે યુવક માથા, છાંતી અને પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રાથમિક સારવાર માટે તેને તડકેશ્વર સીફા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલો હોવાથી થોડા દિવસોની સારવાર બાદ યુવકનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો